આજ રોજ ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ.... જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો(બે મોબાઈલ)નો ઉપયોગ કરવામાં આવ્યો...માધાભાઇ પ્રજાપતિ દ્વારા તૈયાર કરેલ આબેહૂબ વોટિંગ મશીનનો જ ઉપયોગ કર્યો હોય એવુ લાગ્યું.સમગ્ર સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ બાળ સંસદની ચૂંટણી યોજાઈ..બાળકોને ખૂબ જ મજા આવી...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો