🙏વિદ્યાર્થી મિત્રો, ગુરુજી મિત્રો, વાલી મિત્રો તથા ગ્રામજનો...
તારીખ : ૦૭/૦૯/૨૦૦૧થી ૦૭/૦૯/૨૦૨૩ સુધીની ૨૨ વર્ષની સફરની ઝાંખી શબ્દદેહરૂપે રજૂ કરતાં આનંદ અનુભવું છું....
🌹શાળા માટે જમીનના દાતા શ્રી *ભુરાજી જેઠાજી ચૌધરી,* ભરતભાઈ ભુરાજી ચૌધરી, એસ.એમ.સી. અધ્યક્ષ દલાભાઈ ચૌધરી, ગામના અગ્રણીઓ તરસંગજી રાઠોડ, નાનજીભાઈ ચૌધરી, નગાજી ચૌધરી, લખાજી મોડાજી ચૌધરી, ધનાભાઈ ચૌધરી, મદરૂપભાઈ ખેંગારજી ચૌધરી, લખાભાઈ માધાજી ચૌધરી, ભરતભાઈ ચમનાજી ચૌધરી, લખાભાઈ વર્ધાજી ચૌધરી, સ્વ. પુનમાજી ચૌધરી, ડુંગરાજી ચૌધરી, નરેશભાઈ ચૌધરી, ખેતાજી ખેંગારજી ચૌધરી, શામળાજી ચૌધરી, પ્રહેલાદજી ચૌધરી, દાંનાભાઈ ચૌધરી, હંસાજી ચૌધરી, મદરૂપજી હંસાજી ચૌધરી, વિરમાજી ચૌધરી, દીપાભાઈ કેસરાજી ચૌધરી, શામળાજી ખેંગારજી ચૌધરી, ભાવેશભાઈ ચૌધરી, ખુમાજી ચૌધરી, રાંમાજી ચૌધરી, દેરામજી ચૌધરી, હમીરભાઈ ચૌધરી, દીપાભાઈ વર્ધાજી ચૌધરી, સ્વ. નાગજીભાઈ ખેંગારજી ચૌધરી, ધુખાભાઈ ચૌધરી, દેશળાજી રાઠોડ, ધીરાજી રાઠોડ, પ્રતાપજી રાઠોડ, હજૂરજી રાઠોડ, રામજીજી રાઠોડ, પોપટજી રાઠોડ, ભાયચંદજી રાઠોડ, આયદાનજી રાઠોડ, સોનાજી રાઠોડ, નારખાનજી મકવાણા, હંસાજી મકવાણા, ચતુરજી મકવાણા, નાગજીજી મકવાણા, શંકરજી મકવાણા, સ્વ. શામળાજી ડાહ્યાજી મકવાણા, ભાયચંદજી મકવાણા, અમરાજી મકવાણા, પીરાજી રાઠોડ, શાબાજી રાઠોડ, ભૂપતાજી રાઠોડ, હજુરજી રાઠોડ, વાઘાજી મકવાણા, પુનમાજી સોલંકી, મોતીજી સોલંકી, મેવાજી સોલંકી, ચમનાજી સોલંકી, નવાભાઈ સોલંકી,
પોપટજી સોલંકી, નરસિંહભાઈ સોલંકી, જયંતીભાઈ સોલંકી, મફાભાઈ સોલંકી, શાંતિજી નાઈ, ઈશ્વરભાઈ નાઈ, અશોકભાઈ નાઈ, ભૂપતાજી સોલંકી, રમેશજી જીવણજી સોલંકી, કપૂરજી કોળી, હેમચંદજી કોળી, મોડાજી ચૌહાણ, સેનાજી ચૌહાણ, પ્રવિણજી વર્ધાજી ઠાકોર, રામચંદજી સોલંકી, મોહનભાઈ દેસાઈ, પરબતભાઈ નાથાજી દેસાઈ, તથા ભુરગઢના તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને વ્હાલા વિદ્યાર્થીઓ.............
આપ તમામ નામી-અનામી સૌ કોઈ સહયોગીઓ, ઉપરાંત સી.આર.સી. સાહેબ શ્રી મુકેશભાઈ સોલંકી, પૂર્વ સી.આર.સી સાહેબ શ્રી ગોવિંદભાઈ ચૌધરી, ગામના તમામ દાતાશ્રીઓ અને સૌ કોઈ શુભેચ્છકોના આશીર્વાદથી આજ તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ આપણી ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળાએ ૨૨ વર્ષ પૂર્ણ કરીને ૨૩ મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આપ સૌની શુભેચ્છા થકી ભવિષ્યમાં પણ શાળા પ્રગતિ કરતી રહે તેવી આશા સહ....
_આપનો સ્નેહાચાર્ય કરશનભાઈ ચૌધરી, ભુરગઢ અનુપમ પ્રા.શાળા..._
*🌹શાળાનો ભૂતપૂર્વ અને વર્તમાન શિક્ષકગણ...*
1: ચિરાગકુમાર પટેલ
2: સુરેશભાઈ પરમાર
3: નરેશભાઈ પટેલ
4: અનિલભાઈ પ્રજાપતિ
5: માધાભાઈ પ્રજાપતિ
6: વિપુલભાઈ પ્રજાપતિ
7: જગદીશભાઈ ટંડેલ
8: નિકુંજભાઈ વોરા
9: નીતાબેન ચૌધરી
10: કરશનભાઈ ચૌધરી
11: વિહાજી રાજપુત
12: ભગવતીબેન જોષી
👉આ ઉપરાંત મધ્યાહન ભોજન સંચાલક તરીકે અવિરત સેવા આપી રહ્યા છે તેવા પ્રકાશભાઈ ચૌધરી, ચેતનભાઈ ચૌધરી તથા કુકીંગ ટીમ રમેશભાઈ રાઠોડ, ગોમતીબેન રાઠોડ.. બધાને આ ઐતિહાસિક દિનની ખૂબ ખૂબ શુભકામના...
👉 તા.૦૭/૦૯/૨૦૦૧ના રોજ સૌ આગેવાનો અને ગામલોકોના પ્રયત્નથી પેટા વર્ગ રૂપે આપણી શાળા શરુ થઈ. શાળા માટે જમીનના દાતાશ્રી ભુરાજી જેઠાજી ચૌધરીના નામ પરથી *ભુરગઢ* નામકરણ કરવામાં આવ્યું.
આ વર્ષે શાળાએ ૨૨ વર્ષની સફર પૂર્ણ કરી ૨૩મા વર્ષમાં પ્રવેશ કર્યો... જેમાં શાળાએ પ્રગતિનાં નિતનવીન સોપાનો સર કર્યાં, અગણિત સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને અત્યારે વિશાળ વટવૃક્ષ બની છે.
*🌹‘કર ભલા, હોગા ભલા’* ના સિદ્ધાંતને અનુસરીને *શાળાની પ્રમુખ સિદ્ધિઓની આછેરી ઝાંખી*:- (મુખ્ય)
👉🏻સૌપ્રથમ પેટાવર્ગથી શરૂ કરીને આજે ૦૭ શિક્ષકોનો સ્ટાફ.
👉🏻જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર દ્વારા *“અનુપમ શાળા એવોર્ડ”* પ્રાપ્ત કરનાર શાળા.
👉🏻સળંગ પાંચ વર્ષથી *ઈન્સ્પાયર એવોર્ડમાં* શાળાના પ્રોજેક્ટનું સિલેક્શન.
👉🏻ઈન્સ્પાયર એવોર્ડ સાયન્સ પ્રદર્શનમાં *રાજ્ય કક્ષાએ* બે પ્રોજેક્ટ રજૂ કર્યા.
👉🏻ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સેન્ટર,તાલુકા, કક્ષાએ વિજેતા અને જિલ્લા કક્ષાએ ભાગીદારી.
👉🏻ખેલમહાકુંભમાં દોડ અને લાંબીકૂદમાં ભાઈઓ અને બહેનોએ જિલ્લા કક્ષાએ ચોથો ક્રમાંક મેળવ્યો. ચક્રફેંકમાં બહેનોએ સેન્ટર તથા ઝોન કક્ષાએ વિજેતા બની તાલુકા કક્ષાએ ભાગીદારી નોધાવી.
👉🏻વર્ષ ૨૦૨૧-'૨૨ માં B ગ્રેડ સાથે બાકીના તમામ *ગુણોત્સવમાં ગ્રેડ, તથા A+ ગ્રેડ*
👉🏻NMMS, PSE, DRAWING, GNYAN SADHANA જેવી શિષ્યવૃતિની પરીક્ષાઓમાં શાળાનું ૧૦૦% પરિણામ.
👉🏻 *ઈનોવેશન ફેરમાં* શાળામાંથી બે ઈનોવેશન રજૂ કરાયા.
👉🏻 *UNICEF દિલ્હીની* ટીમ દ્વારા મુલાકાત અને શાળાને પ્રોત્સાહન
👉🏻 *કલા મહોત્સવમાં* વક્તૃત્વ, ગાયન, વાદન, ચિત્ર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગીદારી.
👉🏻 તાલુકાનો *સ્વચ્છ શાળા એવોર્ડ* વિજેતા.
👉🏻 શાળા કક્ષાએ થયેલ પ્રવૃતિઓનું જિલ્લા કક્ષાએ પ્રેઝન્ટેશન.(અનુપમ)
*🌹શાળાની ભૌતિક સુવિધાઓ:-*
👉🏻અદ્યતન વર્ગખંડ
👉🏻જ્ઞાનકૂંજ સ્માર્ટ ક્લાસ
👉🏻વર્ગખંડ પુસ્તકાલય
👉🏻મલ્ટીમિડીયા પ્રોજેક્ટર
👉🏻બાયસેગ ખંડ
👉🏻પ્રાર્થના શેડ
👉🏻સેનિટેશન- કુમાર
👉🏻સેનિટેશન-કન્યા
👉🏻બગીચો(નયનરમ્ય વાતાવરણ)
👉🏻માઁ સરસ્વતીનું મંદિર
👉🏻પાણીના પુરતા નળ
👉🏻બપોરનું ભોજન(મેનુ મુજબ)
👉🏻શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ
👉🏻પ્રવૃતિ દ્વારા શિક્ષણ (પ્રજ્ઞા વર્ગ : ધો.-૧,૨)
👉🏻શાળા પ્રવૃતિ બૂલેટીન બોર્ડ
👉🏻આ સિવાય... શાળામાં ભૌતિક સુવિધા કે પછી અન્ય શૈક્ષણિક પ્રસંગોમાં દાતાશ્રીઓ દ્વારા દાનનો અવિરત પ્રવાહ અને સાથે અસંખ્ય તિથીભોજન તો ખરા જ...
*🌹શાળા કક્ષાએ ચાલતી શૈક્ષણિક પ્રવૃતિઓ:-*
👉🏻વિવિધતા સભર પ્રાર્થના કાર્યક્રમ
👉🏻કમ્પ્યુટર દ્વારા શિક્ષણ
👉🏻લકી-ડ્રો ક્વીઝ
👉🏻બચતબેંક
👉🏻ચેતનાસત્ર
👉🏻સ્ટુડન્ટ પ્રોફાઇલ
👉🏻પુસ્તક પરબ
👉🏻‘રામદુકાન’
👉🏻ભુરગઢ દર્પણ
👉🏻હાજરી ધ્વજ
👉🏻વાચન કોર્નર
👉🏻અક્ષયપાત્ર
👉🏻અક્ષયપોષણ
👉🏻અક્ષયદ્રવ્ય
👉🏻સાબુ બેંક
👉🏻એકમ ટેસ્ટ, વિષય મંડળ
👉🏻ઉપચારાત્મક કાર્ય
👉🏻દિન વિષેશ ઉજવણી
👉🏻ક્વીઝ (સામાન્ય અને કોમ્પ્યુટર)
👉🏻મૂલ્યલક્ષી શિક્ષણ
👉🏻પ્રોજેક્ટ વર્ક
👉🏻ડિસ્પ્લે બોર્ડ
👉🏻સંગીતમય રિસેસ
👉🏻સર્જનાત્મક પ્રવૃતિઓ
👉🏻આજનું ગુલાબ
👉🏻આજનો દિપક
👉🏻તેજસ્વી તારલાની ઝલક અને બહુમાન
👉🏻શૈક્ષણિક પ્રવાસ
👉🏻ખોયા-પાયા સ્ટોલ
👉🏻શાળા પંચાયત/બાલસંસદ
👉🏻બાલવૃંદ
👉🏻હેલ્થ કોર્નર
👉🏻વર્ગ સુશોભન- વર્ગની બોલતી દિવાલો
👉🏻અનુપમ સમાચાર બુલેટીન
👉🏻વિવિધ સ્પર્ધાઓ અને રમતો
👉🏻બાલસભા
👉🏻વૃક્ષારોપણ-વૃક્ષઉછેર
👉🏻ઇકોક્લબ
👉🏻બાળમેળો
👉🏻સંગ્રહપોથી
👉🏻શ્રમકાર્ય
👉🏻સમુહ કવાયત
👉🏻બાયસેગ નિદર્શન
👉🏻અનુપમ શાળા પ્રવૃતિઓ
👉🏻સુવિચાર, મૂલ્યલક્ષી વાર્તા કથન
👉🏻ચિત્ર-અહેવાલ
👉🏻સાંસ્કૃતિક કાર્યક્રમો
👉🏻રાષ્ટ્રીય દિનની ઉજવણી
👉🏻GCERT સૂચિત કાર્યક્રમો
*🌹પર્યાવરણ સંરક્ષણને લગતી પ્રવૃતિઓ:-*
👉🏻અક્ષયપાત્ર
👉🏻પક્ષી પરબ
👉🏻પક્ષી માળો
👉🏻વૃક્ષારોપણ
👉🏻બોટલગાર્ડન
👉🏻હેંગીંગ ગાર્ડન
👉🏻કીચનગાર્ડન
👉🏻ઔષધબાગ
👉🏻કોમ્પોસ્ટ ખાતર
👉🏻દત્તક વૃક્ષ/બાગ
👉🏻તુલસીવન
*🌹શિક્ષકોએ મેળવેલ સિદ્ધિઓ*
👉🏻બે શિક્ષકો દ્વારા ઈનોવેશન ફેરમાં ઈનોવેશન રજૂ કરાયાં
👉🏻પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વિજેતા
👉🏻 તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા
👉🏻પ્રજ્ઞાવર્ગના માસ્ટર ટ્રેનર
👉🏻ગણિત વિજ્ઞાનના માસ્ટર ટ્રેનર
👉🏻દરેક વિષયના અનુભવી, જ્ઞાની તથા ઉત્તમ શિક્ષણકાર્ય કરતા શિક્ષકો
*🌹વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધિઓ*
👉🏻NMMS પરીક્ષામાં એક વિદ્યાર્થી મેરીટમાં આવેલ
👉🏻PSE પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થી મેરિટમાં
👉🏻GNYAN SADHANA પરીક્ષામાં સાત વિદ્યાર્થી મેરિટમાં
👉🏻કલામહોત્સવમાં વક્તૃત્વ, ગાયન, વાદન, ચિત્ર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગીદારી
👉🏻પ્રતિભાશાળી વિદ્યાર્થી એવોર્ડ વિજેતા
👉🏻ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કૂલ અને કોલેજમાં ટોપરનું સ્થાન મેળવી ગૌરવ અપાવ્યું છે.
*🌹શાળાના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ..*
👉🏻ભાવેશભાઈ ધનાભાઈ ચૌધરી
👉🏻અશોકભાઈ ધનાભાઈ ચૌધરી
👉🏻કમલેશભાઈ દાંનાજી ચૌધરી
👉🏻વિક્રમભાઈ રાંમાજી ચૌધરી
👉🏻હિતેશભાઈ રાંમાજી ચૌધરી
👉🏻વિરેન્દ્રભાઈ ભારમલભાઈ ચૌધરી
👉🏻ઊર્મિલાબેન શામળાજી ચૌધરી
👉🏻રમેશભાઈ શામળાજી ચૌધરી
👉🏻સુરેશભાઈ શાબાજી રાઠોડ
આમ, ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળા અને શાળા વ્યવસ્થાપન સમિતિને ગામ તથા તાલુકા-જિલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા બદલ આજના આ શુભ સ્થાપના દિને સમગ્ર સ્ટાફ ગણ, વ્યવસ્થાપન સમિતિ ગ્રામજનો તથા ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ-બહેનોને હૃદય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું...
🙏...જય હિન્દ...🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો