શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

ગણપતિ દાદા

 ભુરગઢ શાળામાં ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ દરરોજ આરતી અને પૂજન-અર્ચન કરીને દાતાશ્રીઓ દ્વારા ખૂબ ભાવથી પ્રસાદ પણ આપવામાં આવ્યો.
આરતીના પ્રસાદમાં પ્રથમ દિવસે ગુરુવારે *ચૌધરી દિપાજી કેસરાજી* તરફથી _મોતીચૂરના લાડુ_,
શુક્રવારે *ચૌધરી મદરૂપજી ખેંગારજી* તરફથી _પેંડા_,
શનિવારે *મકવાણા મુકેશભાઈ અમરાજી* તરફથી _રેવડી_ તથા 
*ચૌહાણ અશોકજી સેનાજી* _બુંદી_,
સોમવારે *ચૌધરી ભાવેશભાઈ વેનાજી* તરફથી _બુંદી_,
મંગળવારે *ચૌધરી અશોકભાઈ ધનાભાઈ* તરફથી _સફરજન_ તેમજ
*મકવાણા દિલિપજી વાઘાજી* તરફથી _બુંદી_ નો પ્રસાદ આપવામાં આવ્યો.
ઉપરાંત આવતીકાલની આરતીના પ્રસાદમાં *શાળા સ્ટાફ પરિવાર* તરફથી _માવામોદકના લાડુ_ આપવામાં આવશે. 
આવતીકાલે ગણપતિ દાદાને ધામધૂમથી વિદાય આપી વિસર્જન કરવામાં આવશે.
તમામ દાતાશ્રીઓનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે તથા વિઘ્નહર્તા દેવ આપણા સૌ ઉપર હંમેશાં પોતાની કૃપાદૃષ્ટિ બનાવી રાખે એવી પ્રાર્થના સાથે સૌને જય ગણેશ.... 🙏🕉️

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો