દીપાવલી ની ઉજવણી ..ભગવાન શ્રીરામના લંકાવિજય બાદ અયોધ્યા આગમનની ખુશીમાં ઉજવાતા મહાપર્વ દિવાળીની આજ રોજ આપણી ભુરગઢ અનુપમ શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બાળકો-શિક્ષકોએ સાથે મળીને વિવિધ રંગોળીઓ તથા દિવાળી કાર્ડ બનાવ્યા. ફટાકડાની મોજ સાથે મહાપર્વના આગમનની વધામણી કરી..તા.-08/11/2023
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો