શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

સોમવાર, 12 ફેબ્રુઆરી, 2024

સમૂહ ભોજન....

*બાજરીનો રોટલો અને શાકની મીજબાની...*
શાળાના કીચનગાર્ડનમાં વાવેલ ડુંગળી, લસણ, મરચાં સરસ તૈયાર થયાં હતાં, વળી વાલીશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી તરફથી તાજા બટાકાનું દાન મળ્યું.. તેમાંથી આજે સ્વાદિષ્ટ શાક બનાવ્યું.😋
....અને સાથે બાળકો ઘરેથી બાજરીના રોટલા લઈને આવ્યા... પછી તો પૂછવું જ શુંં....! હેય.. ને બાળકો સંગ સમુહભોજનની મજા જ મજા.... 😋🎊

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો